Translate

Saturday, 12 August 2017

બનાસકાંઠા પુકારે કૃષ્ણ ને - janmastami special -જાણો બનાસકાંઠા ની પુર પછી ની હાલત

Tags
સાચી મદદ એને કહેવાય જે જરૂરાત ના સમયે થાય,




ના પહેલા (પુર ના સમયે જ હાલત જોવા પહોંચી ગયેલા લોકો ની જેમ)

કે ના પછી (રાજનેતા ની જેમ)

પાણી નિતર્યા પછી નથી જમવા ની પૂરતી વ્યવસ્થા કે નથી રહેવાની...

સાથે મારી નાખે તેવા રોગચાળા ની દહેશત




તો આગર આવો... મદદ કરો...

શ્રી કૃષ્ણ અને શિવ ને તમારા અન્ન અને ધન ની કોઈ જરૂર નથી, જરૂર છે આપણા ભાઇઓ ને...

તો આગળ આવો ને પ્રેમ લૂંટાઓ

#politics
#neetaambani
#reliancefoundation
#janmastamispecial

મહાદેવ નો લોટો ભૂખ્યા ને પધરાઓ

Tuesday, 8 August 2017

Last Day for REDMI 4 - NO COD Available

Tags
REDMI 4 - Black 32 GB





REDMI 4 - Gold 32 GB




Category

statistics

Formulir Kontak