Translate

Friday, 8 January 2016

હેલ્લો મિત્રો,
   મારા દેશ ના જાગ્રત દેશવાસીઓ ને સુ-પ્રભાત.
  થોડાક સમય પહેલા થયેલા પઠાણકોટ નાહુમલા ને એની વાતો ને મોદી સાહેબ ની લાહોર માં ઉતરાણ ની તારીફો ને પાટીદાર આંદોલન ની વાતો
 ની વચ્ચે આપણા કાશ્મીર માંઆવેલા થોડાક સમય પહેલા નો પૂર...શુ કોઈને યાદ છે??

અને જો તમારો જવાબ હોય ના તો કોઈ વાત જ નથી પણ જો તમારો જવાબ હોય હા...
તો શુ તમને એમાં
હેરાન થયેલા પોતાનું ઘર ખોયેલા લોકો યાદ છે..?
ભૂખ્યા આપણા જમ્મુ-કાશ્મીર વાસી ઓની વેદના યાદ છે..?

જયારે વાત આવે છે ભારત અને પાકિસ્તાન ની ,ત્યારે
કાશ્મીર અમારું છે...
"દૂધ માંગોગે તો ખીર દેંગે.... કાશ્મીર માંગોગે તો ચીર દેંગે..."
એવા વાક્યો પણ બોલાશે...
પણ આ વચ્ચે આપણા રાજ્ય માં, આપણા શહેર માં આવેલા કાશ્મીર ના પૂરગ્રસ્ત લોકો જે કાલુપુર જોડે રોકાયેલા છે... એમની કેમ યાદ નથી આવતી...

૧૦૦૦ લોકો નું જુંડ , તેમની રોજ ની જરૂરતો, એ પણ એમના ઘર, શહેર, રાજ્ય થી દુર,,,, કેવી રીતે પૂરી કરવી...??

એમનું રોજ નું ફૂડ બીજી જરૂરિયાત  બધું જ નીચે પીક્સ માં છે....
અને એમનો કોન્ટેક્ટ નંબર અને સરનામું નીચે પિક માં છે....

બાકી તો મારા ગુજરાતી ઓને શુ કહેવું.... એમના ઉદાર મન ને તો બધા જ જાણે છે...
આ વખતે
"ભગવાન ની નહિ, યુસુફ ની નહિ, પણ માનવતા ની દોરી થી આપણા કાશ્મીર મિત્રો ના દર્દને દુર કરી એ..."

ચાલો બધા ભેગા થઈ ને પૈસા ની નદિયોં વહાવી દઈએ.... આખા કાશ્મીર આખા ભારત ને બતાવી દઈએ...
ગુજરાત શુ છે...ગુજરાતી શુ છે....

જય ગરવી ગુજરાત....
જાય હિન્દ.....





 


EmoticonEmoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:o
:>)
(o)
:p
:-?
(p)
:-s
8-)
:-t
:-b
b-(
(y)
x-)
(h)

Category

statistics

5713

Formulir Kontak